News of Tuesday, 24th February 2026
ભાણવડ ખંભાળીયા હાઇવે પર ભાણવાળી પાટિયા પાસે એક બાઈક સવારે ત્રણથી ચાર પદયાત્રીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત :108ની બે ગાડીઓ મારફત ઇજાગ્રસ્તોને ખંભાળિયા હોસ્પિટલે ખસેડાયા છે: બાઈક ચાલક નશાની હાલાતમાં હોવાની ચર્ચા જાગી હતી ( કૌશલ સવજાણી દ્વારા -ખંભાળીયા )

(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
