<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

બિહારમાં પાંચમી રાજ્યસભા બેઠક માટે રાજકારણ તેજ બન્યું:આરજેડી હિના શાહાબને મેદાનમાં ઉતારીને એઆઈએમઆઈએમના મુસ્લિમ ધારાસભ્યોનો ટેકો મેળવવાનો પ્રયાસ :શહાબુદ્દીન સાથેના તેમના સારા સંબંધોને જોતાં, એઆઈએમઆઈએમ માટે હિના શાહાબને નકારવાનું મુશ્કેલ બનશે

(1:15 AM IST)