<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

હોળીએ ચોટીલા ચામુંડા મંદિરે દર્શનનો સમય જાહેર : પૂનમે વહેલી સવારે અઢી વાગ્યે દ્વાર ખુલશે, સવારે ત્રણ વાગ્યે થશે મંગળા આરતી , ચંદ્રગ્રહણ છતાં દર્શનના સમયમાં ફેરફાર નહીં, ભક્તો માટે રાબેતા મુજબ મંદિર ખુલ્લું રહેશે

(12:58 AM IST)