News of Wednesday, 25th February 2026
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવીણ ખંડેલવાલે દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરી: ખંડેલવાલે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આ બાબતે પત્ર લખ્યો :તેમણે ગૃહમંત્રીને દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવાની વિનંતી કરી .

(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
