હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 25th February 2026
દિલ્હીના સમયપુર બાદલીના ચંદન પાર્ક વિસ્તારમાં એક ઘરમાંથી એક મહિલા અને તેની ત્રણ સગીર પુત્રીઓના મૃતદેહ મળ્યા જેમની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હતી પોલીસને શંકા છે કે મહિલાના પતિએ આ જઘન્ય ગુનો કર્યો છે અને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો છે.

(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
