<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

દિલ્હી સરકારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IIFD) નો સત્તાવાર લોગો બહાર પાડ્યો છે. આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 25 માર્ચથી 31 માર્ચ દરમિયાન દિલ્હીમાં યોજાશે.

(11:14 PM IST)