<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારત આવી રહ્યા છે. તેઓ 7 માર્ચ સુધી ભારતમાં રહેશે. 2 માર્ચે કાર્ની વડાપ્રધાન મોદી સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરશે.

(12:40 AM IST)