<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

વડાપ્રધાન શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર એક વિશેષ કાર્યક્રમની ઝલક શેર કરી જેમાં દિવ્યાંગ કલાકારોના એક સમૂહ દ્વારા "આઈ લવ માય ઈન્ડિયા" ગીત ઉપર ભારતીય મૂળના યહૂદીઓ અને ઇઝરાયેલના નાગરિકો એ શાનદાર પ્રદર્શન કર્યું. વડાપ્રધાને આ ક્ષણને ભારત - ઇઝરાયેલ વચ્ચેના સહિયારા વારસા અને અતૂટ મિત્રતાના પ્રતીક તરીકે ગણાવી છે. : જુઓ વિડીયો

(11:56 PM IST)