<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

તામિલનાડુમાં રાજકીય ભૂકંપઃ AIADMK ના દિવંગત નેતા પૂર્વ મુખ્‍યમંત્રી જયલલિતાના અત્‍યંત વિશ્વાસુ ઓ. પનિરસેલ્‍વમે પાર્ટી છોડી. રાજ્‍યના વર્તમાન મુખ્‍યમંત્રી સ્‍ટાલિનની પાર્ટી ડી.એમ.કેમાં જોડાયા

(12:02 PM IST)