હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
ભુજની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા પોલીસ એલર્ટ : કચેરી ખાલી કરી તપાસ હાથ ધરાઈ : એલસીબી, એસઓજી ટિમો દ્વારા તપાસ : ભુજની પાસપોર્ટ કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ હતી. ભુજ પોસ્ટ ઓફીસ ખાલી કરાવીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.એલસીબી, એસઓજી ટિમો દ્વારા તપાસ કરવામાં આવી છે.

(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
