<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના વિરોધના કેસમાં નિગમ ભંડારીને મોટી રાહત: પટિયાલા હાઉસ કોર્ટે યુથ કોંગ્રેસના મહાસચિવ ભંડારીને 24 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા : તેમને દિલ્હી પોલીસની તપાસમાં સહયોગ કરવાનો પણ નિર્દેશ અપાયો

(11:48 PM IST)