News of Friday, 27th February 2026
ગાઝિયાબાદમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી:સાહિબાબાદથી ગાઝિયાબાદ જઈ રહેલી લિચ્છાવી એક્સપ્રેસ ટ્રેનના બ્રેક શૂમાં આગ લાગી:મુસાફરોમાં ગભરાટ ફેલાયો: માહિતી મળતાં જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો.

(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
