<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

આસામ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ ગૌરવ ગોગોઈ જોરહાટ વિધાનસભા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી શકે:કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની યોજાયેલી બેઠકમાં 40 બેઠકો માટે ઉમેદવારોને અંતિમ સ્વરૂપ અપાયું :ચૂંટણી જાહેર થયા પછી કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.

(11:17 AM IST)