<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરાયેલ હુમલાઓ સ્પષ્ટપણે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીને નિશાન બનાવ્યા :રાષ્ટ્રપતિ કાર્યાલય નજીક વિસ્ફોટ થયો:મીડિયા અહેવાલો અનુસાર, ખામેની તેહરાનમાં નથી અને તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા

(1:13 PM IST)