<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈરાનમાં ચોતરફ એમ્બ્યુલન્સના સાયરન ગૂંજ્યા :ઈરાનમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલોમાં લઈ જવાયા :પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકોને બચાવવા માટે રસ્તાઓ પર ફક્ત એમ્બ્યુલન્સ જ દેખાય છે:હુમલા પછી ઈઝરાયલે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેમણે હુમલો ન કર્યો હોત, તો ઈરાને તેમના પર હુમલો કર્યો હોત. વિસ્ફોટો સાંભળીને, ઈરાની મુસાફરો તેમના બંકરોમાં ભાગી ગયા.

(1:14 PM IST)