<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

હુમલાઓ બાદ ઈરાને દેશભરમાં બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી અને તેનું હવાઈ ક્ષેત્ર ખાલી કરાવ્યું:સુરક્ષા કારણોસર આ પગલું લેવાયુ :ઈઝરાયલ અને ઈરાન બંનેમાં હવાઈ હુમલાના સાયરન વાગવાના અહેવાલ :લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી

(1:15 PM IST)