હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
મોટા બ્રેકિંગ ન્યુઝ: ઈરાનના રક્ષામંત્રી અને ઈન્ટેલિજન્સ ચીફના મોત: અમેરિકી એરબેઝ પર હુમલો: અલી ખામેનેઈના વરિષ્ઠ સલાહકાર અલી શામખાનીની પણ હત્યા: અમેરિકી યુદ્ધ જહાજ 'યુ.એસ.એસ. અબ્રાહમ લિંકન' ને પણ નિશાન બનાવાયું ઈઝરાયેલના મીડિયાના અહેવાલો મુજબ, ઈરાનના રક્ષામંત્રી અને સૈન્ય ગુપ્તચર વડાને ખતમ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અલી ખામેનેઈના વરિષ્ઠ સલાહકાર અલી શામખાનીની પણ હત્યા કરવામાં આવી હોવાના સમાચાર છે. બીજી તરફ, ઈરાને પણ પલટવાર કરતા ગલ્ફમાં આવેલા અમેરિકી એરબેઝ અને કતારમાં આવેલા યુએસ મિલિટરી બેઝ પર બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાની મિસાઈલો પર્શિયન ગલ્ફમાં સ્થિત અમેરિકી યુદ્ધ જહાજ 'યુ.એસ.એસ. અબ્રાહમ લિંકન' ને પણ નિશાન બનાવી રહી છે.

(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
