<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

જામનગર :ખંભાળિયા બાયપાસ પાસે બઘડાટી: ટ્રાફિક જામ વચ્ચે કાર વચ્ચે નાખતા થઈ રકઝક ---ટ્રાફિક દરમ્યાન સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મી અને તેની સાથે મહિલાને જાહેરમા મારવા દોટ મૂકી: પોલીસ કર્મીની રિવોલ્વર છીનવા કર્યો પ્રયાસ: સમગ્ર મામલો પહોંચ્યો સિટી સી ડિવિઝન

(1:15 AM IST)