<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા 'ટ્રુ પ્રોમિસ 4' ઓપરેશનના છઠ્ઠા તબક્કાની જાહેરાત : 27 અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલના સંરક્ષણ સંકુલ પર મિસાઈલ તથા ડ્રોન વડે ભીષણ હુમલા : તેલ અવીવનું તેલ નોફ બેઝ અને હકીર્યા સ્થિત IDF કમાન્ડ સેન્ટરને નિશાન બનાવતા IRGC એ 'કઠિન બદલો' લેવાની આપી ધમકી : અમેરિકી બેઝ અને કબજા હેઠળના વિસ્તારોમાં સાયરન બંધ નહીં થવા દેવાના સોગંધ ખાધા

(11:42 AM IST)