<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ખાડી દેશો પર ઈરાનનો ભીષણ હુમલો : UAE, કતાર અને બહેરીન પર સેંકડો મિસાઈલ અને ડ્રોનનો મારો : ઈઝરાયેલ સમાન તીવ્રતાથી UAE ને બનાવ્યું નિશાન : UAE પર ૧૩૭ મિસાઈલ અને ૨૦૯ ડ્રોન, કતાર પર ૬૬ અને બહેરીન પર ૪૫ મિસાઈલ છોડાયા : મોટાભાગના હુમલા નિષ્ફળ રહ્યા હોવા છતાં આંકડાઓએ વિશ્વને ચોંકાવ્યું

(11:42 AM IST)