News of Sunday, 1st March 2026
અયાતુલ્લા અલી ખમેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં વચગાળાની લીડરશિપ કાઉન્સિલની રચના : રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ન્યાયતંત્રના વડા એજેઈ સંભાળશે સુપ્રીમ લીડરની જવાબદારી : ઈરાનની એક્સપિડિયન્સી ડિસર્નમેન્ટ કાઉન્સિલ દ્વારા અયાતુલ્લા અલીરેઝા અરાફીની જ્યુરિસ્ટ સભ્ય તરીકે વરણી : અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ખમેનેઈના મોત બાદ નવા કાયમી નેતાની નિમણૂક ન થાય ત્યાં સુધી આ ત્રિપુટી સંયુક્તપણે દેશનું સુકાન સંભાળશે

(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
