News of Sunday, 1st March 2026
મિડલ ઇસ્ટમાં ભીષણ યુદ્ધ અને એરસ્પેસ બંધ થતા ફસાયેલા ભારતીયો માટે ભારત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય : નાગરિકોને સુરક્ષિત પરત લાવવા વિશેષ રેસ્ક્યુ ફ્લાઈટના સંચાલન અંગે ગંભીર વિચારણા : જો સંઘર્ષ અને બોમ્બમારો યથાવત રહેશે તો કોમર્શિયલ ફ્લાઈટ્સના અભાવે ઈવેક્યુએશન ઓપરેશન હાથ ધરાશે : વિદેશની ધરતી પર અટવાયેલા હજારો લોકોની વહારે આવશે કેન્દ્ર સરકાર : ટૂંક સમયમાં સત્તાવાર વિગતો જાહેર થવાની શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
