<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઉત્તરાખંડના નૈનીતાલમાં બ્રિટીશ યુગની ગ્લેનમોર બિલ્ડીંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે

(5:57 PM IST)