<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક શરૂ:બેઠકમાં ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવતી વૈશ્વિક પરિસ્થિતિ અને ભારત પર તેની અસરની સમીક્ષા કરાશે :વિદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

(11:34 PM IST)