<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોર્ડનના રાજા સાથે વાત કરી અને પ્રદેશની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે ભારતના લોકોની સુરક્ષા માટે તેમનો આભાર માન્યો.

(11:02 PM IST)