<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

દેશમાં ઈંધણ સંકટની આશંકા વચ્ચે મહત્વના સમાચાર : ભારતમાં પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની સ્પષ્ટતા : દેશમાં ઈંધણની સ્થિતિ સુરક્ષિત હોવાનો દાવો : ૨૫ દિવસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ : ૮ જ અઠવાડિયાના સ્ટોકની ચર્ચાઓ વચ્ચે સરકારે સ્થિતિને ગણાવી સંતોષજનક : ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે વૈકલ્પિક સપ્લાય સ્ત્રોતોની શોધ અને નવા આયાત વિકલ્પો પર કેન્દ્રનું સતત મોનિટરિંગ (ન્યુઝફર્સ્ટ)

(3:58 PM IST)