<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

એમિરેટ્સ એરલાઈન્સની મહત્વની જાહેરાત : દુબઈથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ ૪ માર્ચની મધરાત સુધી સ્થગિત : મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે ઉડ્ડયન સેવાઓ પર માઠી અસર : પ્રાદેશિક તણાવ વચ્ચે સુરક્ષાના કારણોસર યુએઈ સમય મુજબ ૨૩:૫૯ કલાક સુધી હવાઈ વ્યવહાર બંધ રહેશે (ન્યુઝફર્સ્ટ)

(4:37 PM IST)