News of Tuesday, 3rd March 2026
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન આપણી સાથે વાત કરવા માંગે છે, પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. ઈરાનનું નેતૃત્વ ખતમ થયું છે ઈરાનનું હવાઈ સંરક્ષણ, વાયુસેના અને નૌકાદળ બધું જ ખતમ થી ગયું છે.

(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
