તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 4th March 2026
સેન્સેક્સ અને નિફ્ટીમાં સવારે પ્રારંભમાં ભારે ગાબડા પછી સુધારો થયો: બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ ૧૧૨૨ અંક તૂટ્યો જ્યારે નિફ્ટીમાં ૩૮૫ અંકનો ઘટાડો થયો છે., અનુક્રમે ૧.૪૦% અને ૧.૫૫ ટકા તુટેલ છે:પ્રવર્તમાન યુદ્ધની ભૌગોલિક તણાવની સીધી અસર વૈશ્વિક શેરબજાર પર જોવા મળી છે, જેમાં ભારતનો સેન્સેક્સ ૧૧૨૨ અંક તૂટ્યો જ્યારે નિફ્ટીમાં ૩૮૫ અંકનો ઘટાડો થયો છે. એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે, જેમાં દક્ષિણ કોરિયાનું બજાર ૧૨ ટકા અને જાપાનનું બજાર ૪ ટકા જેટલું તૂટ્યું છે. વિશ્વના મોટા દેશો દ્વારા બંને પક્ષોને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.

(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
