તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ : મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતા : આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે : બિહારમાં હવે ભાજપના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ તરીકે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારના નામની જોરદાર ચર્ચા : સત્તા પરિવર્તનના સંકેતો વચ્ચે પટનાથી દિલ્હી સુધી રાજકીય ગરમાવો : સત્તાવાર વિગતોની જોવાતી રાહ (ન્યુઝફર્સ્ટ)

(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
