News of Thursday, 5th March 2026
ઈન્દોર એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ : દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટના મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી : ઘાસવાળા મેદાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમનો મોરચો : કોઈ જાનહાનિના અહેવાલ નહીં : ફાયર સબ ઇન્સ્પેક્ટર રૂપચંદ પંડિતે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની આપી માહિતી

(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
