<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ભારતીય જ્વેલરી ક્ષેત્રે 'જોય આલુક્કાસ'નો દબદબો : તિજોરીમાં ૧૬,૦૦૦ કિલો સોનાનો અનામત સ્ટોક, જેની કિંમત ₹૨૬,૩૨૦ કરોડને પાર : જ્વેલરી ટાયકૂન જોય આલુક્કાસ પાસે ગોલ્ડ બાર અને ઘરેણાંનો અભૂતપૂર્વ ઇન્વેન્ટરી સંગ્રહ : વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળાની શક્યતાને પગલે બિઝનેસ સામ્રાજ્યની સંપત્તિમાં તોતિંગ વધારો (ન્યુઝફર્સ્ટ)

(11:17 AM IST)