<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

બિહાર જેડીયુમાં ભીષણ બગાવત અને આંતરિક કલહ : પટના સ્થિત પક્ષના મુખ્ય કાર્યાલય પર તોડફોડ અને હિંસક વિરોધ પ્રદર્શન : નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયથી ભભૂક્યો કાર્યકરોનો રોષ : પક્ષમાં ભંગાણના ભય વચ્ચે વરિષ્ઠ નેતાઓએ ફોન સ્વીચ ઓફ કરી ‘મૌન’ ધારણ કર્યું : સત્તા પરિવર્તનના તોળાઈ રહેલા સંકટ વચ્ચે રાજકીય અફરાતફરી (ન્યુઝફર્સ્ટ)

(1:32 PM IST)