<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

બપોરે રઃ૩૦ વાગે : સતત બીજા દિવસે તાપમાન ઉંચકાયું : ૩૬.૮ ડીગ્રી : શહેરમાં ગઇકાલની જેમ આજે પણ રાજયમાં સૌથી ઉંચુ તાપમાન નોધાવવાની શક્યતા છે. ગઇકાલે પારો ૩૯ ડીગ્રીઍ પહોચી ગયો હતો. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં પણ ગરમીમાં રાહત મળવાની નથી.

(3:32 PM IST)