હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th March 2026
જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા નજીક માછલી ભરેલું બોલેરો જેવું વાહન પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે વાહનમાં ભરેલી માછલીઓ અને થર્મોકોલના બોક્સ રોડ પર વેરાઈ ગયા હતા, જેના કારણે રસ્તા પર માછલીઓનો પથારો જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સમાચાર નથી (સંજય ડાંગર ધ્રોલ) : જુઓ વિડીયો

(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
