હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 7th March 2026
ગાંધીનગરમાં કોર્પોરેશનની ર યુવતીઓએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું સેજલબેન જસવંતભાઇ પટેલ (ઉં.વ. ર૬) અને રિપલબેન રાકેશભાઇ પટેલ (ઉં.વ. ર૪) નભોઇ કેનાલ ઉપર પહોંચી બન્નેએ પરિવારને ફોન કરી જાણ કરેલ અને કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી. બન્ને યુવતીઓ ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનમાં સાથે કામ કરતી હતી. ગાઢ મિત્રતા હતી, કારણ જાણવા મળ્યું નથી.

(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
