<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

વેરાવળ-સોમનાથમાં રખડતા શ્વાનનો આતંક : મુલતાની નગરમાં શ્વાને 4 લોકોને કરડ્યા. ઘટનામાં 3 બાળકો અને એક મહિલા ઈજાગ્રસ્ત, ઘટનાના પગલે પરિવારજનોમાં દોડધામ, શ્વાનોના આતંક મુદ્દે નાગરિકોમાં તંત્ર સામે રોષ

(12:36 AM IST)