<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અમદાવાદમાં KYC અપડેટ કરવાના બહાને રૂપિયા પડાવ્યા : લિંક મોકલી વેપારી પાસેથી 20 હજાર પડાવ્યા, બેંકનું કાર્ડ ચાલુ કરવા માટે મોકલી હતી લિંક, અમદાવાદની વટવા પોલીસે તપાસ હાથ ધરી

(1:11 AM IST)