<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ઉત્તરાખંડ મોટી દુર્ઘટના ટળી: આકાશમાં સર્જાઈ ટેકનિકલ ખામી: રાજ્યપાલ ગુરમીત સિંહના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ : ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ એક મોટી હોનારતમાંથી આબાદ બચી ગયા છે. શ્રીનગર પાસે તેમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે સમયસૂચકતા વાપરીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સદનસીબે રાજ્યપાલ સહિત તમામ મુસાફરો સુરક્ષિત છે.

(4:27 PM IST)