<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ધ્રોલના ગાંધી ચોકમાં નગરપાલિકા દ્વારા T20 વર્લ્ડ કપ ફાઈનલનું લાઈવ પ્રસારણ : LED સ્ક્રીન પર ભારત - ન્યુઝીલેન્ડનો જંગ જોવા ક્રિકેટ પ્રેમીઓ ઉમટ્યા : નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ વાઘેલા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન : મોટી સંખ્યામાં શહેરીજનોએ મેચના રોમાંચની માણી મજા (સંજય ડાંગર, ધ્રોલ)

(10:21 PM IST)