News of Monday, 9th March 2026
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે જેતલપુરની મુલાકાતે : સ્વામિનારાયણ મંદિરના દ્વિ શતાબ્દી પાટોત્સવમાં આપશે હાજરી : તા. ૧૦ માર્ચ ૨૦૨૬, મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકે ‘ભગવાન મળ્યાનો અવસર’ મહોત્સવમાં સહભાગી થશે પ્રદેશ પ્રમુખ : અમદાવાદના દસક્રોઈ તાલુકાના પવિત્ર ધામ ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી

(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
