News of Monday, 9th March 2026
ભારતમાં LPGની અછતનો વિકરાળ પ્રકોપ : બેંગલુરુમાં ૭,૦૦૦થી વધુ રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે અને પુણેમાં ગેસ આધારિત સ્મશાનગૃહોને તાળાં : આગામી ૧૨થી ૭૨ કલાકમાં બેંગલુરુમાં ખાણી-પીણી ઉદ્યોગ ઠપ થઈ જવાની ભીતિ : રાંધણ ગેસના વપરાશ પર પ્રતિબંધ મુકાતા પુણે મહાનગરપાલિકા દ્વારા ગેસ સંચાલિત અગ્નિદાહ સેવાઓ પણ કામચલાઉ ધોરણે બંધ કરાઈ (ન્યુઝફર્સ્ટ)

(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
