<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

આસામ સરકારની મોટી ભેટ : રાજ્યની ૪૦ લાખ મહિલાઓના બેંક ખાતામાં ૯-૯ હજાર રૂપિયા જમા : કુલ ₹ ૩,૬૦૦ કરોડની સહાય : વિધાનસભા ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો બાકી હોવા છતાં સરકારે ૩૯૧ મિલિયન ડોલરની રકમ ટ્રાન્સફર કરી : આગામી ત્રણ દિવસમાં ચૂંટણી પંચ જાહેર કરશે રાજ્યનો ચૂંટણી કાર્યક્રમ (ન્યુઝફર્સ્ટ)

(6:07 PM IST)