News of Wednesday, 11th March 2026
પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રો મુજબ ભારતને ક્રૂડ ઓઇલ સપ્લાય માટે આ 40 દેશો સાથે વાટાઘાટો થઈ: દેશને વાજબી ભાવે ક્રૂડ ઓઇલ મળે તે સુનિશ્ચિત કરવા માટે અનેક કરારો થયા: સરકારનો દાવો છે કે તેણે મધ્ય પૂર્વ ક્રૂડ આયાત માટે વિકલ્પો શોધી કાઢ્યા છે.

(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
