<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 12 માર્ચે મળશે. કેરળ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે અને તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

(12:20 AM IST)