<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

સીબીઆઈએ ફરી એકવાર અભિનેતા વિજયને 15 માર્ચે પૂછપરછ માટે સમન્સ જારી કર્યા:કરુરના ધારાસભ્યને પણ સમન્સ જારી કરાયા :17 માર્ચે બોલાવવામાં આવ્યા છે. બંનેની દિલ્હીમાં પૂછપરછ કરવામાં આવશે.

(12:24 AM IST)