News of Wednesday, 11th March 2026
સંયુક્ત આરબ અમીરાત પર ઈરાનનો ભીષણ ડ્રોન અને મિસાઈલ હુમલો : UAE સરકારે સક્રિય કરી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ : આકાશમાં જ આંતરવા માટે યુદ્ધસ્તરે કામગીરી શરૂ : તેહરાન દ્વારા પ્રદેશમાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવી નવા હુમલાની જાહેરાત બાદ યુએઈના સૈન્ય દ્વારા જવાબી કાર્યવાહી : ખાડી દેશોમાં વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે ઈરાની મિસાઈલો અને ડ્રોનનો મારો રોકવા સંરક્ષણ પ્રણાલીઓ મેદાને (ન્યુઝફર્સ્ટ)

(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
