<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

આગામી બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ભાજપની એક મોટી બેઠક ચાલી રહી છે. જેપી નડ્ડાના નિવાસસ્થાને ચાલી રહેલી બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પહોંચ્યા છે

(11:06 PM IST)