<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સૂર્યા અને દુબેનું સન્માન : મુંબઇ : ટીમ ઇન્ડિયાને ટી૨૦ વર્લ્ડ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર મુંબઈના બે હીરો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નિવાસસ્થાને બોલાવીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ફડણવીસનાં પત્ની અમૃતા અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ અજિંક્ય નાઈક પણ હાજર હતાં.

(2:59 PM IST)