મહત્વના સમાચારો ઉડતી નજરે 11:40 PM
News of Friday, 13th March 2026
ગુજરાત પોલીસ તંત્રમાં લાંબા સમયથી તોળાતી ૮૦૦થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર માટે ગાંધીનગરમાં કવાયત તેજ : વહીવટી મડાગાંઠ ઉકેલવા સરકાર દ્વારા આખરે 'લીલી ઝંડી' : ઇતિહાસમાં પ્રથમ વખત ૨૫૦ જેટલા PSIને બઢતી આપ્યા બાદ પણ પોસ્ટિંગ ન મળતા વિપક્ષ કોંગ્રેસ અને AAPએ પોલીસ તંત્રની અનિર્ણિત સ્થિતિ પર સાધ્યું નિશાન : બદલીઓ અને નિમણૂકોનો ગંજીપો ચીપાતા હવે ગમે ત્યારે ઓર્ડર છૂટવાની શક્યતા

(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
